Rupala Controversy | Bhikhusinh Parmar | રૂપાલાએ ત્રણ ત્રણ વખત માફી માગી છે, ક્ષત્રિય સમાજે માફ કરી દેવા જોઇએ
Rupala Controversy | Bhikhusinh Parmar | ગુજરાત સરકાર ના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારનું ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે મોટું નિવેદન. ક્ષત્રિય સમાજનો વિરોધએ એમની લાગણીનો વિષય છે. રાજકોટના ઉમેદવાર રૂપાલાથી જેકાઈ બોલાઈ ગયું છે એ બાબતે ત્રણ વાર માફી માંગી છે માફી સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. ભીખુસિંહ પરમારે કહ્યું કે એ લોકો એ માફ કરી દેવા જોઈએ.