Rupala Controversy | અમને હળવાશથી લેવાની જે વાત કરી એનું આ પરિણામ | ક્ષત્રિય સમાજ રૂપાલા સામે અડગ

Continues below advertisement

Rupala Controversy: રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહીં. આ બેઠક બાદ ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમજ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માટે ક્ષત્રિય સમાજ અડગ હોવાનું જણાવ્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram