Shailesh Mehta| ‘કેતન ઈનામદારન વહેલી તકે મનાવી લઈશું..આ તો ઘરનો મામલો છે..’
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેતન ઇનામદારે કયા કારણોસર રાજીનામું આવ્યું છે એની મને જાણકારી નથી. પણ વહેલી તકેમેં તેમને મનાવી લઈશું અને તે ભાજપમાં પાછા આવી જશે