ભાજપ નેતાની કોલેજમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેંટનો મામલો, કાર્યવાહી અંગે સિધ્ધપુર DySPએ હાથ ખંખેર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2021 02:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ નેતા બળવંતસિંહ રાજપૂતની કોલેજમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેંટ યોજાઇ હતી. કોરોના નિયમનો ભંગ થતાં સિધ્ધપુર DySP સી.એલ.સોલંકી એ હાથ ખંખેરયા છે. સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા DySPએ જણાવ્યુ છે.