સોમનાથના MLAએ ખેંચાતા વરસાદ અંગે વરુણ દેવને રિઝવવા કાઢી સાયકલ યાત્રા

વરસાદ ખેંચાતા સોમનાથ(Somnath)ના ધારાસભ્ય વિમલ ચુડાસમા(Vimal Chudasama)એ વરુણ દેવને રિઝવવા માટે સાયકલ યાત્રા કાઢી છે. પોતાના વતન ચોરવાડના મંદિરથી સાયકલ પર સવાર થઈ સોમનાથ મંદિર પહોંચ્યા છે. 25 કિમી લાંબી યાત્રામાં ધારાસભ્યો સાથે સમર્થકો પણ જોડાયા છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola