ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. હરભજન રોલ મોડેલ છે. તેથી કોંગ્રેસ તેમના પર દાવ રમવા માંગે છે. નવજોતસિંહ સિધુએ હરભજન સાથે એક તસ્વીર ટવિટ કરી હતી. અને કેપ્શન પણ આપવામાં આવ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Gujarat Tweet Gujarat News Harbhajan Singh ABP News Navjot Singh Sidhu State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Gujarati News Asmita Gujarati News ABP News