ગાંધીનગરઃ કૃષિ કાયદાના સમર્થનમાં પ્રદેશ ભાજપ સંમેલન કરશે, જુઓ વીડિયો
Continues below advertisement
કૃષિ કાયદાના સમર્થનમાં પ્રદેશ ભાજપ સંમેલન કરશે. સી આર પાટીલ, વિજયભાઇ રૂપાણી, પરશોતમ રૂપાલા સહિતના નેતાઓ ખેડૂત સંમેલન કરશે.ખેડૂતોને જાગૃત કરવા માટે પ્રદેશ ભાજપના નેતાઓ પ્રયાસ કરશે. ખેડૂત સંમેલન મારફતે કૃષિ કાયદાના ફાયદાઓની માહિતી ખેડૂતો સુધી પહોંચાડાશે.
Continues below advertisement