રાજ્ય સરકારના 5 વર્ષના કાર્યક્રમની ઉજવણીમાં ફેરફાર, 3 ઓગષ્ટના રોજ કરશે ઉજવણી

Continues below advertisement

રાજ્ય સરકારના 5 વર્ષના કાર્યક્રમની ઉજવણીમાં ફેરફાર થયો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની વર્ચ્યુયલ હાજરી સાથે આ કાર્યક્રમ શરૂ થશે. 3 ઓગષ્ટના રોજ કાર્યક્રમ યોજાશે. ગોધરા ખાતે આ આયોજન થઈ શકે છે. ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી રાશન વિતરણ કરી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram