Sthanik Swaraj Election 2025: એક્શનમાં પક્ષો, શું AAP-કોંગ્રેસનું થશે ગઠબંધન?| political Updates

Sthanik Swaraj Election 2025: એક્શનમાં પક્ષો, શું AAP-કોંગ્રેસનું થશે ગઠબંધન?| political Updates

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો એકશન મોડમાં છે. આજે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે. AAP-કોંગ્રેસના ગઠબંધનની શક્યતા પર હજુ  પણ સસ્પેન્સ યથાવત છે.બપોરે 12 વાગ્યે પ્રદેશ કાર્યાલય પર મુકુલ વાસનિકની હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને એક અન્ય મહત્વના સમાચાર એ છે કે, NCP પણ  આ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. NCP પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો મેદાને ઉતારશે.જુનાગઢ મહાનગરપાલિકા સાથે 66 નગરપાલિકાની ચૂંટણીઓ થનાર છે. NCP સુપ્રીમ શરદ પવાર અને કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ દ્વારા ગુજરાત NCP ને આદેશ કરાયા છે.11.30.કલાકે NCP સત્તાવાર જાહેરાત કરશે.                                                        

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola