સુમુલ ડેરીનો વિવાદ આવ્યો સામે, રાજુ પાઠકની સત્તા ગઈ છે પણ મોહ નથી ગયો: જયેશ પટેલ
સુમુલ ડેરીમાં હવે વિવાદ સામે આવી રહ્યો છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલનો રાજુ પાઠક પાર આરોપ છે. જયેશ પટેલે આરોપ લગાવ્યો છે કે, રાજુ પાઠકની સત્તા ગઈ છે પણ મોહ નથી ગયો.