સુરતના ભાજપ નેતા અને નિવૃત IT ઈન્સ્પેક્ટર પીવીએસ શર્માને ત્યાં આઈટીની તપાસ
Continues below advertisement
સુરત, મુંબઈ અને થાણેમાં ભાજપ નેતા અને નિવૃત IT ઈન્સ્પેક્ટર પીવીએસ શર્મા સાથે સંકળાયેલા લોકોના 14 ઠેકાણા પર છાપેમારી. શર્મા પાસે બેનામી સંપતિ હોવાની IT વિભાગને આશંકા છે. આઈટી વિભાગની તપાસમાં દસ્તાવેજો જપ્ત કરાયા છે અને 10 બેન્ક ખાતા અને ત્રણ લોકર સીલ કરાયા છે.
Continues below advertisement