ઠાકોર-ક્ષત્રિય સમાજની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ, આગામી CM ઠાકોર-ક્ષત્રિય સમાજનો જ હોવો જોઇયે તેવો હુંકાર
Continues below advertisement
ઠાકોર-ક્ષત્રિય સમાજે 2022 વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે. અંબાજીમાં ઠાકોર-ક્ષત્રિય સમાજે શક્તિ ભુવનમાં બેઠક યોજી હતી. આગામી મુખ્યમંત્રી ઠાકોર-ક્ષત્રિય સમાજનો જ હોવો જોઇયે તેવો હુંકાર કરાયો હતો.
Continues below advertisement