મમતા બેનર્જીના ગઢમાં વધુ એક ગાબડું,TMC સાંસદ દિનેશ ત્રિવેદીનું રાજ્યસભામાંથી રાજીનામું
Continues below advertisement
TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું. ત્રિવેદીએ કહ્યું કે, મને ગભરામણનો અનુભવ થઇ રહ્યો છે રાજીનામું આપું છું.
Continues below advertisement