સોશિયલ ડિસ્ટન્સ ભંગ કેસમાં કાંતિ ગામિતના સમર્થનમાં આદિવાસી સમાજ, જુઓ વીડિયો

Continues below advertisement
સોશિયલ ડિસ્ટન્સ ભંગ કેસમાં કાંતિ ગામિતના સમર્થનમાં આદિવાસી સમાજ આવ્યો હતો. જાતિવાદ ભેદભાવ રાખી ખોટી કલમો ઉમેરી હોવાના આરોપ સાથે આદિવાસી સમાજે આવેદનપત્ર આપ્યું હતું. 10 દિવસમાં યોગ્ય નિર્ણય નહી લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram