કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
10 Dec 2021 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. અહીં તેઓ વિવિધ 112 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને 165 કરોડના ખાદ્ય મુહૂર્ત કરશે. અમદાવાદ કોર્પોરેશનના 275 કરોડના કાર્ય અમિત શાહ ખુલ્લા મુકશે. છેલ્લા 4 વર્ષ સીઆઈઆઈથી હેબતપૂર જતા બ્રીજની ધીમી કામગીરીનો વિવાદ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ફ્લાય ઓવર ખુલ્લ્લો મુકશે. જેની અંદાજે કિંમત 66 કરોડ જેટલી છે.