વલસાડઃ વાપી નરેશ પટેલે આપ્યું નિવેદન, કહ્યું‘કોઈ પણ વાવાઝોડુ મને હલાવી નહી શકે’
Continues below advertisement
વલસાડના વાપીમાં ખોડલધામના નરેશ પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ વાવાઝોડું મને હલાવી શકશે નહીં. રાજકારણએ ખુબ મહત્વનું પાસુ છે જેને ક્યારે અવગણી શકાય નહીં.
Continues below advertisement