Vav Congress Campaign:ગુલાબસિંહ માટે લોકોને ગુલાબ આપીને માંગ્યા મત| જુઓ કોંગ્રેસનો LIVE પ્રચાર

વાવ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા જંગી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. હવે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત માટે પ્રચાર કરી રહ્યા છે... કાર્યકરો લોકોને ગુલાબ આપીને મતની માંગણી કરી રહ્યા છે.. હવે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત માટે પ્રચાર કરી રહ્યા છે... કાર્યકરો લોકોને ગુલાબ આપીને મતની માંગણી કરી રહ્યા છે..

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં સવારે 10 કલાકે વાવ ખાતે માલધારી સમાજનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે...જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં સાંજે 5 કલાકે તમામ સમાજની જંગી સભા યોજાશે. આવતીકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યાં પહેલાં બંને પક્ષો દ્વારા છેલ્લી ઘડીની તાકાત અજમાવવામાં આવશે.

Vav Congress Campaign:ગુલાબસિંહ માટે લોકોને ગુલાબ આપીને માંગ્યા મત| જુઓ કોંગ્રેસનો LIVE પ્રચાર

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola