અમારી અવગણના કરવામાં આવી રહી છે: દેવજીફતેહપરા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાજપના પૂર્વ સાંસદ દેવજીફતેહપરાએ નિવેદન આપ્યું છે કે,, અમારી અવગણના કરવામાં આવી રહી છે. આ નિવેદન સાથે જ દેવજીફતેહપરાએ રણશિંગુ ફુક્યું છે. રાજકોટમાં કોળી સમાજના આગેવાની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન જણાવાયું હતું કે,, ભાજપ અમારા સમાજ સાથે અન્યાય કરે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram