કોંગ્રેસનાં નેતાઓથી નારાજ હાર્દિક પટેલે કેન્દ્રિય હાય કમાન્ડને ટાંકીને શું ટ્વિટ કર્યું?

કોંગ્રેસનાં નેતાઓથી નારાજ હાર્દિક પટેલે કેન્દ્રિય હાય કમાન્ડને ટાંકીને ટ્વિટ કર્યું છે. તેમણે કેન્દ્રિય હાય કમાન્ડને રસ્તો કાઢવા ટકોર કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, હું અત્યારે કોંગ્રેસમાં છું. મને આશા છે કે કેન્દ્રિય નેતાઓ કોઈ રસ્તો કાઢશે. જેથી હું કોંગ્રેસમાં રહી શકું. કેટલાક એવા પણ છે કે જેઓ ઈચ્છે છે કે, હાર્દિક કોંગ્રેસ છોડી દે. તેઓ મારૂ મનોબળ તોડવા માંગે છે તેથી કેન્દ્રિય હાઇ કમાન્ડને ટકોર કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola