Narhari Amin | ‘રાહુલ ગાંધી ચૂંટણીઓ આવે ત્યારે વિવાદાસ્પદ નિવેદનો આપી PM મોદીને અપમાનિત કરે છે.. ’
Narhari Amin| રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીની જાતિ અંગે ટિપ્પણી મામલે ભાજપના રાજ્યસભાના સાસંદ નરહરી અમીને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આવા ઓબીસી સમાજના અપમાનજનક નિવેદન પર રાહુલ ગાંધીને માફી માંગવી જોઇએ.