local body election: મનપાની ચૂંટણીમાં કોરોનાના દર્દીઓ ક્યારે કરી શકશે મતદાન?
Continues below advertisement
આવતીકાલે છ મનપાની ચૂંટણી માટે મતદાન યોજાશે. કોરોના સંક્રમિત મતદારો મતદાનના અંતિમ એક કલાકમાં મતદાન કરી શકશે. રાજ્ય ચૂંટણી પંચે ગાઇડલાઇન બહાર પાડી હતી. જિલ્લા પ્રશાસને મતદાન મથકો પર PPE કીટ, થર્મલ ગન સહિતની વ્યવસ્થા કરવી પડશે.
Continues below advertisement