પશ્ચિમ બંગાળમાં કોણ મારશે બાજી ? મમતા બેનરજી પોતાનું સ્થાન ટકાવી રાખશે કે પછી ભાજપનું ખીલશે કલામ?

Continues below advertisement

કોણ બનશે મુખ્યમંત્રી ? આ સવાલનો જવાબ આજ સાંજ સુધી જનતાને મળી જશે. 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ (assembly election result) સામે આવી રહ્યા છે. પરંતુ તમામ રાજનેતાઓની નજર પશ્ચિમ બંગાળ (west bengal) પર મંડાયેલી છે. અંહી મોદી અને દીદી (narendra modi-mamta benrajee) વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. પશ્ચિમ બંગાળમાં 87 બેઠક પર ટીએમસી અને 73 બેઠક પર ભાજપ (BJP-TMC) આગળ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram