પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા માટે કોનું નામ થશે જાહેર?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પ્રદેશ કૉંગેસ પ્રમુખની કમાન કોઈ વરિષ્ઠ નેતાને સોંપાય તેવી શક્યતા છે. આ રેસમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે. તો નેતા વિપક્ષના નામ પર પૂંજા વંશ અને શૈલેષ પરમાર નું નામ ચર્ચાઈ રહ્યું છે. નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા આવતીકાલથી બે દિવસના પ્રવાસે છે.
Continues below advertisement