ઉના બસ્ટેન્ડમાં 47 લાખની લૂંટઃ લૂંટારાની કાર રોકવા યુવક કાર સાથે લટકી ગયો ને પછી...., જુઓ લાઇવ દ્રશ્યો
ઉના બસ સ્ટેન્ડમાં લુટારાએ 47 લાખથી વધુ ની રોકડ તથા સોના ચાંદીના દાગીના અને હીરાની લુંટ ચલાવી હતી. આંગડીયા પેઢીનો કર્મી ઉનાથી ભાવનગર જતો હતો ત્યારે ઉના બસ સ્ટેન્ડમાં લૂંટની ઘટના બની હતી. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લૂંટારાની કાર રોકવા યુવકે જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી. જોકે, લૂંટારા ભાગવામાં સફળ થયા હતા.