Rajkot: આ સપ્તાહમાં પ્રથમ તબક્કામાં આટલી ઈલેક્ટ્રિક બસ આવશે,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ (Rajkot)શહેરને ફાળવવામાં આવેલી પ્રથમ ઈલેક્ટ્રિક બસ(electric buses) આ સપ્તાહમાં મળશે.પ્રથમ ટ્રાયલ માટેની બસ હરિયાણાથી આવશે. પ્રથમ તબક્કામાં 50 બસ આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram