રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 6 દર્દીઓના થયા મોત, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાનો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 6 દર્દીઓના થયા મોત થયા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ રિપોર્ટ બાદ બહાર આવશે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 37 અને રાજકોટ કોર્પોરેશનમાં 71 કોરોનાના કેસ નોંધાયા હતા.