રાજકોટમાં સંજય સોમપુરા નામના બોગસ તબીબની કરાઇ ધરપકડ
રાજકોટમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો હતો. રાજકોટ SOGએ સંજય સોમપુરા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. સંજય સોમપુરા અગાઉ 2018માં પણ ઝડપાયો હતો.