બ્રિટનથી રાજકોટમાં આવેલા યુવક અને તેના પરિવારને કોરોનાના નવા સ્ટ્રેનના સંક્રમણની આશંકા
Continues below advertisement
બ્રિટનથી પરત ફરેલા 15 વ્યક્તિઓના સેંપલ હજુ પેન્ડિંગ છે. રિપોર્ટ આવતા હજુ છ દિવસ જેટલો સમય લાગશે તેવી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી હતી. ફ્લાઈટમાં સાથે મુસાફરી કરનાર તમામ મુસાફરોને પણ આઈસોલેટ કરાયા છે.
Continues below advertisement