Jetpur Girl Committed Suicide : જેતપુરમાં કૂવામાં ઝંપલાવી યુવતીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

Continues below advertisement

Jetpur Girl Committed Suicide : જેતપુરમાં કૂવામાં ઝંપલાવી યુવતીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

Jetpur Girl Committed Suicide : જેતપુરમાં યુવતીએ કુવામા ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જેતલસર જક્સન રોડ ઉપર શ્રીજી સોસાયટી વિસ્તાર મા આવેલ કુવામા યુવતીએ ઝંપલાવી કર્યો આપઘાત . પૂજા ડાયાભાઇ રાઠોડ નામની 20 વર્ષીય  યુવતીનો આપઘાત . યુવતીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. જેતપુર ફાયર વિભાગના તરવૈયા દ્વારા 150 ફૂટ ઊંડા કુવામાથી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો . જેતપુર ઉદ્યોગ નગર પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉદ્યોગ નગર પોલીસે મૃતકના આપઘાતનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ યુવતીના આપઘાતનું કારણ સામે આવી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola