Rajkot: આજે ફરી સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી લાઈનો, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોના વકરી રહ્યો છે. એવામાં સિવિલ હોસ્પિટલની આજે ફરી એમ્બ્યુલન્સની લાઈન લાગી છે.રાજકોટના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ સારવાર માટે સિવિલમાં આવી રહ્યાં છે.