Rajkot: જન્માષ્ટમીના લોકમેળા અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં તારીખ કરાશે ફાઈનલ
રાજકોટમાં જન્માષ્ટમીના મેળા અંગે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવશે. જેમાં મેળાની તારીખ નક્કી કરવામાં આવશે. મેળો કેટલા દિવસ રાખવો તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે.