Rajkot News | રાજકોટમાં 6 વર્ષીય બાળકીનો રોગચાળાએ લીધો ભોગ, જુઓ અહેવાલ
Continues below advertisement
Rajkot News | રાજકોટ - ખોડિયારનગર વિસ્તારમાં ઝાડા-ઉલટી બાદ 6 વર્ષની બાળકીનું મોત. દુર્ગા પ્રકાશભાઈ બિન નામની 6 વર્ષની બાળકીનું થયું મોત. 10 વર્ષની લાલસા નામની દીકરી સારવાર હેઠળ. રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. તબીબે દાખલ કરવાની જરૂર ન હોવાનું કહ્યા બાદ આજે સવારે 6 વર્ષની દીકરીનું મોત થયુ હોવાનો પરિવારજનોનો આરોપ.. મૂળ બિહારના પ્રકાશભાઈ બિનને બે દીકરી અને એક દીકરો હતા. દીકરીના મોત થી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.
Continues below advertisement