રાજકોટમાં રાષ્ટ્રપતિના આગમન સમયે મોટી દુર્ઘટના ટળી, જુઓ વીડિયો
રાજકોટ: રાજકોટમાં રાષ્ટ્રપતિના આગમન સમયે મોટી દુર્ઘટના ટળી છે. રાષ્ટ્રપતિના વિમાન આગમન બાદ રનવે પટ્ટી પર આગ લાગી હતી. રનવેની આસપાસનાઘાસમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.