Rajkot માં જામ્યો ચૂંટણીનો માહોલ, AAPના ઉમેદવાર કરી રહ્યા છે પ્રચાર
રાજકોટના ઉધોગપતિ શિવલાલ બારસિયાએ આમ આદમીમાંથી ઝંપલાવ્યુ છે. શિવલાલ બારસિયા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યા છે. તેઓ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે. તેઓ વોર્ડ નંબર 8માથી ચૂંટણી લડી રહ્યા છે. શિવલાલ બારસિયાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.