સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભરતીકાંડ અંગેના abp અસ્મિતા પાસે છે પુરાવા, જુઓ ગુજરાતી ન્યૂઝ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રધ્યાપકોની ભરતીમાં ભલામણ કાંડ થયુ હોવાના તમામ પુરાવા એબીપી અસ્મિતા પાસે છે. એબીપી અસ્મિતા પાસેના સ્ક્રિનશોર્ટ્સમાં આ કૌભાંડના પુરાવા છે. સિંડિકેટ સભ્યોએ ભાઈ-ભત્રીજા અને સગાવાદ ચલાવવા ભલામણો કરી હતી.