રાજકોટમાં ખેડૂત સંમેલનની મંજૂરી મામલે ધરણા પર બેઠેલા કોગ્રેસના નેતાઓ સામે શું કરાઇ કાર્યવાહી?
ખેડૂત સંસદની મંજૂરી લેવા ગયેલા રાજકોટ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સામે કરાઈ કાર્યવાહી હતી. ઈંદ્રનિલ રાજ્યગુરુ, વસરામ સાગઠિયા સહિતના નેતાઓ સામે નોંધાઈ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ હતી. પાલ આંબલિયા સામે કર્ફ્યૂ ભંગની ફરિયાદ નોંધાઇ હતી. ગઈકાલે પોલીસ સ્ટેશનમાં કાર્યકર્તાઓ ધરણાં પર બેસી ગયા હતા.