ભાદર-1 ડેમના તમામ દરવાજાઓ ખોલાયા, 22 ગામને કરાયા એલર્ટ

Continues below advertisement

સૌરાષ્ટ્રના (Saurashtra) બીજા નંબરના સૌથી મોટા ડેમ ભાદર-1 ડેમના (Bhadar-1 dam) તમામ દરવાજાઓ ખોલાયા છે. 29 દરવાજા 6 ફૂટ ખોલાયા છે.  ભાદર-1 ડેમમાં 57 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ભાદર-1 ડેમના તમામ દરવાજાઓ ખોલતા (22 villages) 22 ગામને એલર્ટ કરાયા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram