સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કથિત માટી કૌભાંડ:રજીસ્ટ્રાર જતિન સોનીનું રાજીનામું, તપાસ સમિતિની અંતિમ બેઠક અગાઉ રાજીનામું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (saurashtra univarsity) કથિત માટી કૌભાંડ મામલે રજીસ્ટ્રારે રાજીનામું (resighn) આપ્યું છે. તપાસ સમિતિની અંતિમ બેઠક અગાઉ જ રજીસ્ટ્રાર જતિન સોનીએ (jatin soni) રાજીનામું ધરી દીધું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ રજીસ્ટ્રાર જતિન સોનીનું રાજીનામું સ્વીકાર્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola