Amreli Farmer | અમરેલીના ખેડૂતને 1 રૂપિયો ભરવા માટે PGVCLની નોટિસ, જુઓ ભરવા જતાં શું થયું?
Continues below advertisement
Amreli Farmer | નાની કુંકાવાવ ખેડૂતને pgvcl ની એક રૂપિયાની નોટીસનો મામલો. ખેડૂત હરેશભાઇ પોપટભાઈ સોરઠીયાને pgvcl દ્વારા અપાઈ હતી નોટિસ. એક રૂપિયાની ભરપાઈ કરવા ખેડૂત 28 કી. મી. બાઇક લઈને પહોંચ્યા વડીયા નામદાર કોર્ટ. ખેતકામ છોડીને મજૂરોને રઝળતા મૂકી ખેડૂત પહોંચ્યા નામદાર કોર્ટે. સવારે 10:30થી બપોરે 1:30 કલાક સુધી રહયા કોર્ટમાં હાજર. Pgvcl અધિકારીઓના આનાકાનિઓને લઈ ખેડૂતે જજ સાહેબ પાસે માંગ્યો ન્યાય. જજ સાહેબ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન ન કરવા pgvcl અધિકારીઓને ખખડાવ્યા. ખેડૂતનો એક રૂપિયો pgvcl દ્વારા લેવામાં આવ્યો નહીં. Pgvclના અંગ્રેજોના વલણમાં ખેડૂત માનસિક તણાવ અને હેરાનગતિ નો બન્યા શિકાર.
Continues below advertisement