Rajkot ના પાંચ સેન્ટર પર અમૃતમ કાર્ડની કામગીરી કરાઇ બંધ, જુઓ વીડિયો 

Continues below advertisement
Rajkot ના પાંચ સેન્ટર પર અમૃતમ કાર્ડની કામગીરી બંધ કરાઇ હતી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને ત્રણ માસનો પગાર ન મળતા કામગીરી બંધ કરાઇ હતી.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram