રાજકોટના યુનિવર્સિટી રોડ પર દબાણ હટાવવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર દબાણ હટાવવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી.