રાજકોટ: સિંહની પજવણીનો વીડિયો આવ્યો સામે, સિંહોના ટોળા પાછળ દોડાવી કાર, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં સિંહની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જેતપુરના આરબ ટીંબડી ગામનો છે. જેતપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના આંટાફેરા વધી ગયા છે. આ લોકો કુતૂહલવશ સિંહોને રંજાડતા હોય એવા વિડિયો સામે આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram