સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક મહિલા અધ્યાપકે કોરોનાથી ગુમાવ્યો જીવ, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક અધ્યાપકનું કોરોનાથી નિધન થયું છે. કોમર્સ ભવનના અધ્યાપક અંજુબેનનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.
Tags :
Gujarati News ABP ASMITA Death Corona Virus Corona Corona Infection Saurashtra University Professor Anjuben