Rajkot: સિવિલમાં કોરોનાની કામગીરી કરતા એટેન્ડેન્સે નોંધાવ્યો વિરોધ, શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
રાજકોટ(Rajkot) સિવિલ(Civil Hospital)માં કોરોનાની કામગીરી કરતા એટેન્ડેન્સે વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા બે મહિનાથી પગાર ન ચુકવાતા વિરોધ કરાયો છે. અગાઉ વિરોધ કર્યો હોવાથી છૂટા કરી દેવાયા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
Continues below advertisement