Rajkot| મનપા અને હાઈવે ઓથિરીટી આપી રહ્યા છે એકબીજાને ખો અને ખરાબ રસ્તા તોડી રહ્યા છે લોકોની કમર
Continues below advertisement
Rajkot| મનપા અને હાઈવે ઓથોરિટી એકબીજાને ખો આપતા રસ્તાના હાલ બેહાલ થયા છે. કોઠારિયા રોડથી અંડરબ્રિજ પરનો સ્વાતિ રોડ બે વર્ષથી ખરાબ છે.
Continues below advertisement