Amreli BJP : અમરેલીમાં ભાજપના નેતાઓ બંધાયા એક તાંતણે, એકબીજાના ઘરે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા
Continues below advertisement
Amreli BJP : અમરેલીમાં ભાજપના નેતાઓ બંધાયા એક તાંતણે, એકબીજાના ઘરે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા
અમરેલી જિલ્લા ભાજપના નેતાઓ બંધાયા એક તાતણે. ભાજપ નેતાઓ એકબીજાના ઘરે પહોંચ્યા શુભેચ્છા પાઠવવા . દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા વેકરિયાના ઘરે પહોંચ્યા. કૌશિક વેકરિયાએ ચરણસ્પર્શ કરી સંઘાણીના લીધા આશીર્વાદ. કૌશિક વેકરિયાના માતાએ મોં મીઠા કરાવી દિગ્ગજ નેતાઓને આવકાર્યા. ઉર્જામંત્રી કૌશિક વેકરિયા પણ સંઘાણીના નિવાસસ્થાને પહોંચ્યા. સંઘાણીના પત્નીએ તિલક કરીને ઉર્જામંત્રીને આવકાર્યા. ભરત સુતરીયા, અતુલ કાનાણી સહિતના નેતાઓએ સંઘાણીના લીધા આશીર્વાદ.
કડીમાં એક જ દિવસે ભાજપના બે સ્નેહ મિલન કાર્યકમ.... ધારાસભ્યના કાર્યકમની આમંત્રણ પત્રિકામાં નીતિનભાઈનું નામ ગાયબ... તો APMCના કાર્યકમની આમંત્રણ પત્રિકામાં રાજેન્દ્ર ચાવડાનું નામ ગાયબ. વીડિયોમાં જુઓ સમગ્ર અહેવાલ
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement