રાજકોટમાં ગુમ થયેલ ટ્યુશન ક્લાસના પરિવારનો મામલો, બિલ્ડરની લેતી દેતી અંગે પરિવાર ભૂગર્ભમાં:પોલીસ
રાજકોટમાં ગુમ થયેલ ટ્યુશન ક્લાસના પરિવાર મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યુ છે કે બિલ્ડરની લેતી દેતી મામલે પરિવાર ગુમ થયો છે. રાજકોટ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.