રાજકોટમાં ઉત્તરાયણની ઉજવણી દરમિયાન ધાબા પર ડી.જે વગાડતા શખ્સ સામે ગુનો નોંધાયો, જુઓ વીડિયો
રાજકોટમાં ઉતરાયણ પર ધાબા પર ડી.જે વગાડતા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ભક્તિનગર વિસ્તારમાં આવેલા 50 ફૂટ રોડ પર ધાબા પર ડી.જે. વગાડતા વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો. પોલીસે રમેશ ભરડા નામના શખ્સને પકડી પાડ્યો હતો.