રામ મોકરિયાને ચેમ્બર અપાઈ, મોહન કુંડારિયાને ક્યારે ફાળવાશે ઓફિસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ શહેર ભાજપમાં સમીકરણ બદલાયેલા દેખાઈ રહયા છે. રામભાઈ મોકરિયાને ચેમ્બર ફાળવવામાં આવી અને તેમના નામની તકતી પણ લગાવૈ હતી. શહેર ભાજપ પ્રમુખ ગ્રાઉન્ડ પર આવેલી ઓફીસમાં બેસશે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને ઓફિસ મળી છે પરંતુ લોકસભાના સાંસદ મોહન કુંડારિયાને ચેમ્બર અપાઈ નથી.