રાજકોટ મહાનગર પાલિકાની કચેરી બહાર વેક્સિનેશન મામલે ચેકીંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટ મહાનગર પાલિકાની કચેરી બહાર વેક્સિનેશન મામલે ચેકીંગ હાથ ધરાયુ છે. બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. જો રસીકરણ નથી કરાવ્યું તો લોકોને બહાર જ ઉભા કરવામાં આવી રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola